• સંપ
    સેવા
    સહકાર

  • એક ઝલક

    ધજડી ખોડીયારનગર ગામ ની

Latest news

અભૂતપૂર્વ પ્રતિસાદ

ધજડી ખોડિયાર નગર યુવક મંડળ આયોજિત પ્રથમ સ્નેહમિલન ને સફળવંતુ બનાવવા બદલ અમો આપ સૌ સભ્યો ના ખરા હદય થી આભારવંતા છીએ.. આ ઉપરાંત ફક્ત બે વર્ષ જેટલા ટૂંકા સમય માં આપણે dictionary અને website બનાવી શક્યા છીએ એ માટે કમિટી સભ્યો ના પણ આભારી છીએ. અને આપ સૌના સહકાર થી આપણે આ મંડળ ને પ્રગતિ ના પંથે આગળ ધપાવતા જઈશું.